Comments on: શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – એક વિચાર

By: ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આદરણીય શ્રી જીગ્નેશભાઈ તથા અન્ય સંચાલક મિત્રો તેમજ નિર્ણાયક્શ્રીઓ

આપે સૌપ્રથમવાર સૌને લગભગ અશક્ય લાગતા કામને પાર પાડ્યુ તે બદલ

સૌને દિલથી અભિનંદન,

કાર્ય ખુબજ  અટ્ટપટુ અને જટિલ હતુ.

પણ કહેવાય છે એક ” કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ”

સફળતા પૂર્વક સફળ થયા તે બદલ આપના

સૌ સહયોગી મિત્રો પણ તેટલાજ યશભાગી છે.

વિજેતામિત્રો તો ” ગુજરાતી બ્લોગ જગતનું ઘરેણું છે. ”

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

By: Atul Jani (Agantuk)
શ્રી જીજ્ઞેશભાઈ,

સહુ પ્રથમ તો આવું અટપટું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા માટે અભિનંદન.

પૂર્વ નિર્ધારીત સમયે પરિણામ જાહેર ન થઈ શકે તેવું બની શકે પરંતુ તે બાબતની અને પરિણામ જાહેર ન થઈ શક્યું હોય તો તેના કારણો દર્શાવવાની તસ્દી આયોજકોએ જરૂર લેવી જોઈએ.

આજે રાત્રે ૮:૦૦ વાગ્યે પરિણામ દર્શાવવાની વાત આ લેખમાં થઈ છે. તો અત્યારે રાત્રે ૯:૩6 મીનીટે મને હજુ ક્યાંય પરિણામ જોવા મળ્યું નથી. તો પરિણામ જાહેર કરેલ નથી કે મારા જોવામાં નથી આવ્યું તે જણાવવા વિનંતી.