2011 in review
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 30,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 11 sold-out performances for that many people to see it.
કેવી સરસ ને આધુનિક સગવડોભરી પોસ્ટ મૂકી છે !! જોઈને હૈયું ઠરે છે.
નેટજગતને આજની આધુનિક અને ટૅકનિકલ સગવડો ઉપલબ્ધ છે તેનો વધુમાં વધુ લાભ લઈને આપણે સૌ એકમત થઈ માતૃભાષાને આ લાભ અપાવીએ અને પ્રિન્ટ મીડિયાની જેમ જ ( લોકપ્રિય તો ખરું જ પણ ) સદ્ધર અને ગુણવત્તાવાળું બનાવીએ….
માતૃભાષાને જીવાડવાની ચિંતા નથી કારણ કે એ એવા ધૂરંધરોની સર્જેલી છે કે એને આંચ પણ નહીં આવે. હા, એ ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જીએ, ઉત્તમ સાહિત્ય સંગ્રહીએ અને ખાસમ્ ખાસ તો ગુજરાતીનાં લખાણોને શુદ્ધ રૂપ આપીએ.
ગાંધીજીએ સ્વાતંત્ર્યની લડત વચ્ચેય પોતાની વ્યસ્તતા છતાં ભાષાની ચિંતા કરી હતી. આપણે નવા વરસમાં કંઈક એવા સંકલ્પો કરીએ જેનાથી આ ગરવી ગુજરાતી પોરસાય અને પ્રચાર–પ્રસાર પામે…
સૌને નવા વરસનાં અભિનંદન અને વંદન !
jjkishor
January 1, 2012 at 1:05 am
મારા બ્લોગની લીંક આમાં ખૂલતી નથી તે જરા જોઈ આપશો ?
jjkishor
January 1, 2012 at 6:20 am
very very nice
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
January 1, 2012 at 1:10 am
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)
પરાર્થે સમર્પણ
January 1, 2012 at 5:30 am
[...] 2011 in review (netjagat.wordpress.com) -37.809575 144.965186 SHARE THIS STORYEmailPrintLike this:LikeBe the first to like this post. This entry was posted in Ground to Ground and tagged coffee grounds, Ground to Ground, WordPress.com Stats by shanegenziuk. Bookmark the permalink. [...]
2011 in review | Coffee Grounds to Ground
January 1, 2012 at 7:49 am
its really awesome and great service to the Gujarati
K B Barot
February 20, 2012 at 4:18 pm