RSS

સંપ ત્યાં જંપ તે ન્યાયે…

16 Oct

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે ઘણા લોકોએ બ્લોગની યાદી બનાવી છે તે સૌના સહયોગને સ્મરતા અને તેમના કાર્યને સરાહતા લગભગ છ મહિને ફરી તે જુની યાદીમાં અમને મળેલ વિગતો ઉમેરી રજુ કરી રહ્યા છીયે ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે બ્લોગનાં નામ પ્રમાણે  અને બ્લોગરનાં નામ પ્રમાણે યાદી તૈયાર કરી છે. અમારા મનમાં આ યાદી હજી વિશદ બની શકે છે અને તે માટે આપ સૌનો સહકાર અપેક્ષિત છે

અગાઉ જેમની યાદી આ યાદીમાં સમાવાઇ છે તે સૌ એટલે કે મૃગેશ શાહ,  ઉર્મિસાગર , ચિરાગ ઝાઝી ,  ડો વિવેક ટેલર, વિનયભાઈ  ખત્રી,  નિલેશ વ્યાસ અને  ભરતભાઈ સુચકને આ પ્રસંગે ન સ્મરીયે તો નગુણા કહેવાઇએ.   અમારા ધ્યાન બહાર કોઇક નામ હોય અને તેઓ આ ક્ષેત્રે કાર્યાંવીત હોય તે સૌનાં સહકાર  અને માર્ગદર્શનને પણ અમારા સલામ.

નવા બ્લોગર મિત્રોને કે જે બ્લોગર ભાઇઓનું નામ આ યાદીમાં ન હોય તેમને વિનતી  કે આ બ્લોગ ગુજરાતીમાં લખતા બ્લોગરો માટે છે. અને તમારા બ્લોગને આ યાદીમાં સમાવવા નિમ્ન લીખીત માહીતિ સાથે સંપર્ક સાધવા વિનંતી

1. બ્લોગ ચલાવતા બ્લોગરનું નામ

2. બ્લોગનું નામ અને તેમાં મૂકેલ કેટેગરી

3. બ્લોગ જ્યાં ચાલે છે તે સ્થળ અને દેશનું નામ

4. બ્લોગ નો વિષય (બૃહદ જેમ કે કાવ્ય શાયરી લોકસંગીત ટુંકી વાર્તા નવલક્થા ચિંતન વિગેરે)

5. ઇ મેલ સંપર્ક જે પ્રસિધ્ધ નહી થાય.

6. પાસપોર્ટ સાઇઝનો ફ્રંટ પોઝ ફોટો (બ્લોગ ઉપર અપ્ડેટ કરેલૂ હોય તો તે ફોટો)

-: સંપર્ક સૂત્ર :-

વિજયભાઈ શાહ વિજયભાઈ શાહ, Kantibhai Karshala કાંતિભાઈ કરસાળા
Email: vijaykumar.shah@gmail.com Email : karshalakg@gmail.com

વિજયનું ચિંતન જગત

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

O કાંતિભાઇ કરશાળા O વિજયભાઈ  શાહ

નાં જય ગુજરાત

Advertisements
 
18 Comments

Posted by on October 16, 2009 in સમાચાર

 

18 responses to “સંપ ત્યાં જંપ તે ન્યાયે…

 1. વિનય ખત્રી

  October 18, 2009 at 5:35 am

  નવા વર્ષની યાદગાર ભેટ.

  સમયને અભાવે આજકાલ મારું બ્લોગિંગ ઓછું થઈ ગયું છે. જ્યારે પણ સમય મળશે, જેટલો પણ સમય મળશે તેમાં આ યાદીને અપડેટ કરવા માટે મારો યથાયોગ્ય ફાળો આપતો રહીશ.

  સર્વેને નૂતન વર્ષાભિનંદન

   
 2. Amritgiri Goswami

  October 18, 2009 at 6:53 am

  Dear Kantibhai and Vujaybhai
  Happy Festival Days.
  Congratulations for your efforts to create a list of Gujarati Blogs.
  It is worth for appreciation.
  I submit below some info of my Gujarati Blog.
  If you like you may include it in your list.

  બ્લોગનું નામ – અમૃતગિરિ ગોસ્વામી – URL of Link – http://amritgirigoswami.gujaratiblogs.com/
  બ્લોગરનું નામ – અમૃતગિરિ ગોસ્વામી
  સ્થળ – વડોદરા, ભારત
  વિષય – મારાં સંસ્મરણો, કથા શ્રવણ દરમ્યાન સમજાયેલાં સૂત્રો, વિણેલાં મોતી, બાલાસિનોરની યાદો, વિવિધ માહિતિ, શિક્ષણલક્ષી વેબસાઈટ્સ વિગેરેની માહિતિ
  ઈ મેલ –

  Regards
  Amritgiri Goswami

   
 3. Amritgiri Goswami

  October 18, 2009 at 1:38 pm

  આપના ત્વરીત અભિપ્રાય બદલ આભાર.
  આપ સૌને નૂતન વર્ષના અભિનંદન.
  અમૄતગિરિ ગોસ્વામી

   
 4. vkvora

  October 19, 2009 at 4:39 pm

  ==
  મીત્ર, નીચે માહીતી મોકલેલ છે. ઘટતું કરવા વીનંતી.

  બ્લોગનું નામ……… : વીવેકપંથ
  બ્લોગરનું નામ……. : વીકે વોરા
  સ્થળ-દેશ…………… : મુંબઈ, ભારત
  વીષય……………….. : રેશનલીઝમ, વીવેકવાદ અથવા ચાર્વાક વાદ
  ઈમેલ અને ફોટોઅ બ્લોગ ઉપર આપેલ છે.
  કુશળ હશો. લી. વીકે વોરા.

   
 5. BHARAT SUCHAK(GUJARATI)

  October 20, 2009 at 4:39 am

  શ્રી કાંતિભાઇ કરશાળા,શ્રી વિજયભાઈ શાહ

  જય ગુરૂદેવ,

  નવા વર્ષની ખુબજ સરસ બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
  આ બ્લોગજગત ના વાચક વર્ગને ખુબજ સરસ મદદ મલી રહેશે.અને એક સાથે તેમને પુરા બ્લોગજગતની મહિતી મલસે.
  આ યાદીને આ યાદીને અપડેટ કરવા માટે કોઇ પણ જાતનો મારો ફાળો આપતો રહીશ

  જય જય ગરવી ગુજરાત

   
 6. Amit Panchal

  October 21, 2009 at 5:46 am

  આપ સહુ ને નવા વર્ષ ના સાલ મુબારક,

  ખુબ જ સરસ કાર્ય !!
  આપણું ગુજરાતી બ્લોગ જગત આમ જ નવી નવી સિદ્ધિ સર કરે એવી ભગવાન ને પ્રાર્થના !!

  આભાર સહ,
  અમિત પંચાલ

   
 7. sapana

  October 28, 2009 at 10:28 pm

  શ્રિ વિનયભાઇ, ભરતભાઇ,કાંતીભાઇ અને વિજય્ભાઇ,

  આ પહેલા મેં મારા બ્લોગનુ નામ આપની યાદીમા શામીલ કરવા મોકલેલ છે.આજે ફરિ વાર મોકલી આપુ છુ આપને માઅરી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ આ યાદીમાં શામીલ કરશો.

  બ્લોગનું નામ ખૂલી આંખનાં સપનાં

  બ્લોગનિ લિન્ક http://kavyadhara.com

  બ્લોગરનુ નામ સપના

  બ્લોગરનુ સ્થળ શિકાગો યુ એસ એ

  બ્લોગનો વિષય ગઝલ,કાવ્યો,અછાંદસ

  ઈ મેઈલ sapana53@hotmail.com

  ફોટૉ હાલ મારી પાસે નથી પણ જરુરી હશે તો જણાવશો તો મોકલી આપીશ

  આભાર કાંતીભાઇ વીજયભાઇ

  સપના

   
 8. પ્રવિણ કે.શ્રીમાળી

  November 3, 2009 at 10:31 am

  મહેનત રંગ લાવી. કાંતિભાઈ તથા વિજયભાઈ ની અથાગ જહેમત અને તેમનો પોતાનો અંગત કિંમતી સમય ફાળવીને તેમને આપણાં બ્લોગોની સરસ યાદી જ નહીં, પરંતુ સરસ RSS Feed, તાજા ખબર અને આખે આખું આંગળીના ટેરવે, એક કલિકે ગમે તેને વાંચી શકાય તેવી વધારાની સુવિધા વાળી કદાચ આ સૌ પ્રથમ ગુજરાતીબ્લોગ ની યાદી હશે. તે માટે જેટલાં અભિનંદન તેમને આપીએ તેટલાં ઓછાં પડે. આટલી મોટી યાદી બનાવવા માટે તેમને પોતાનો સમય ફાળ્વ્યો અને આપણે તેમને ઉત્સાહિત કરવા માટે એક કોમેન્ટ પણ ન આપી શકીએ તો નગુણા અને સ્વાર્થી જ નહીં, પરંતુ સાચા ગુજરાતી ન કહેવાઈએ.

   
 9. shilpa prajapati

  November 12, 2009 at 5:23 am

  nice work ..keep it

   
 10. shilpa prajapati

  November 12, 2009 at 5:24 am

  wooow nice work keep it…

   
 11. તોફાની

  November 13, 2009 at 8:19 am

  “સંપ ત્યાં જંપ તે ન્યાયે…”

  ખુબ જ સારુ કામ કર્યુ .હુ ભુરીયો દ્વારકાવાળો ‘તોફાની’ હંમેશા તમારો આભારી રહેશે.

  જય દ્વારકાધિશ ,જય જય પાવન ભુમિ ગુજરાત,જય હિન્દ

   
 12. atuljaniagantuk

  November 23, 2009 at 9:01 am

  ઉપયોગી અને સરાહનિય કાર્ય.

  ધન્યવાદ.

   
 13. tapan patel

  November 28, 2009 at 12:48 pm

  મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ આ યાદીમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

   
 14. BHARAT SUCHAK(GUJARATI)

  December 28, 2009 at 3:27 am

  shree kantibhai vijaybhai

  nichena blog ne yadi ma samavi leva vinanti che

  Respected Bharatbhai

  this is KAVI (Miss Kavi Raval)
  you are requested to go through my blogs

  http://www.kaviwithwords.blogspot.com and
  http://www.kaviandcreation.blogspot.com

  maaraa blog ni visit kari mane aapna sarjakona tathaa gazalnaa list maa saamel karavaa tathaa aapano abhipray mari gazal babate aapava vinanti

  thanking you
  with respect
  -KAVI
  098258 20540

   
 15. usha

  March 2, 2010 at 5:05 pm

  બ્લોગનું નામ……… : kaku.desais.net
  બ્લોગરનું નામ……. : Usha Desai
  સ્થળ-દેશ…………… : London,wembley
  વીષય……………….. : kavita
  E-mail:ushashi@rediffmail.com
  website: http://kaku.desais.net

  મારા બ્લોગને આપ આ યાદીમાં શામીલ કરવા વિનંતી.

   
 16. jayesh chavda

  November 29, 2010 at 8:41 pm

  mane ghnu gamyu samp tya jamp te saty very nice

   
 17. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )

  December 17, 2010 at 3:11 pm

  Respected Viyaybhai, Kantibhai,
  I requet you to include my blog “Piyuninopamrat” in your list.

  બ્લોગનું નામ : Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) http://piyuninopamrat.wordpress.com/
  બ્લોગ લિન્ક : http://piyuninopamrat.wordpress.com/
  બ્લોગરનુ નામ : Paru Krishnakant “Piyuni”

  બ્લોગરનુ સ્થળ : Rajkot Gujarat

  બ્લોગનો વિષય :
  # “અનુભવવાણી ”
  # “પ્રેમ”
  # All about Love
  # “મીઠા સંભારણા”
  # પ્રેરણાત્મક વાર્તા..કથાઓ
  # મને ગમતું ….
  # મલકાટ…. ફરી મમળાવિયે …..
  # મારા સ્વરચિત કાવ્યો
  # લગ્નમાંગલ્ય
  # Food for thought

  My Photo is already there in Gravator image.

  My email id : parunkrish@gmail.com

  Thanks and sincere Regards,
  Paru Krishnakant”Piyuni”

  http://piyuninopamrat.wordpress.com/

   
 18. miteshpathak

  September 16, 2012 at 5:37 am

  Respected Viyaybhai, Kantibhai,
  I requet you to include my blog “Simple અનુભવોક્તિ” in your list.

  બ્લોગનું નામ : Simple અનુભવોક્તિ
  બ્લોગ લિન્ક : http://miteshpathak.blogspot.com
  બ્લોગરનુ નામ : Mitesh Pathak

  બ્લોગરનુ સ્થળ : Rajkot/Ahmedabad Gujarat

  બ્લોગનો વિષય :
  # “અનુભવવાણી ”
  # મોટીવેશનલ અને પ્રેરક વાતો
  # રમુજ અને હાસ્યના સ્વાનુભવના પ્રસંગ

  My email id : mitesh.pathak@gmail.com

  My Photo is already there in Gravator image.

  Thanks and sincere Regards,
  Mitesh Pathak

  http://miteshpathak.blogspot.com

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: