RSS

ગુજરાતી સહિત્ય સરિતા

30 ઓક્ટોબર

ગુજરાતી સહિત્ય સરિતાની નૂતન વેબ સાઇટ ઉપર આપનુ સ્વાગત

હ્યુસ્ટ્ન ના ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવીકે લોકસંગીત્,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય છે. માતૃભાષાનાં અમર વારસાને તેઓ છેલ્લા ઘણા વર્ષથી તેઓ જીવંત રાખવા પ્રયત્નશીલ છે.

ગુજરાતી સાહિત્ય સરિતાનાં હેતુઓ .

૧. ઉચ્ચકક્ષાનાં કવિ કે લેખક્ને આમંત્રણ આપી સ્થાનીક કવિ અને લેખકોનુ સર્જન સ્તર ઉંચુ લાવવા પ્રયત્નશીલ રહેવુ

૨. સ્થાનીક લેખન, યોગદાન કે સિધ્ધિ ને પ્રચલીત કે પ્રસિધ્ધ કરવા.

૩. લલિત કલાનાં કાર્યોમાં સહયોગ અને સહકાર આપવો

૪. સ્થાનીક અનુભવી કવિ અને લેખકોનો નવોદીત સર્જકોને લાભ મળે તેવુ ફલક આપવુ.

દરેક મહીનાના પહેલા શનિવારે નિયમિત રીતે મળતા આ ગૃપમાં લગભગ ૩૫ જેટલા સક્રીય સર્જકો અને બીજા એટલાજ શ્રોતા છે. આ ગૃપમાં દાખલ થવા માટે એક મોટી જરુરીયાત છે અને તે ગુજરાતી ભાષા માટેનૉ પ્રેમ.

One Click here ગુજરાતી સાહિત્ય સરિતા

ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જક સભ્યો
ગુજરાતી સાહિત્ય સરિતા વેબ મેગઝીન
ગુજરાતી બ્લોગ જગત
ગુજરાતી લખતા શીખવુ  છે ?
ગુજરાતી શબ્દ સ્પર્ધા
ઈ- ગુજરાતી : E-Gujarati
“શેર અંતાક્ષરી” સંકલનઃ અબ્દુલ રઝાક “રસિક” મેઘાણી
ગુજરાતી સહિત્ય સરિતાની નૂતન વેબ સાઇટગુજરાતી સાહિત્ય સરિતાની નૂતન વેબ સાઇટ
અબ્દુલ “રસિક” મેઘાણી “રસિક” મેઘાણીની ગઝલો અંબુભાઇ દેસાઇ શાંતામ્બુ દેસાઈ ની યાદો..


કિરીટ ભક્તા સખીના સથવારે ગિરિશ દેસાઇ મન સરોવર


ચિમન પટેલ “चमन” के फूल દેવિકા ધ્રુવ શબ્દોને પાલવડે

ધીરૂભાઇ શાહ વન ઉપવન પ્રવિણા કડકીયા મન માનસ અને મનન


પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રદીપકુમારની કલમે… મનોજ મહેતા મનોકલ્પ.


મોહમદ પરમાર આધ્યાત્મિક કાવ્યો રમઝાન વિરાણી
આશાદીપ


રસેશ દલાલ રસદીપ વર્ષા શાહ Varsha Shah’s blog

વિજય શાહ વિજયનું ચિંતન જગત વિશાલ મોણપરા વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો


વિશ્વદીપ બારડ બાલ-ફૂલવાડી સરયુ પરીખ ગંગોત્રી-SARYU PARIKH


સુમન અજમેરી શબ્દ સંધાન..એક સાધના… સુરેશ બક્ષી સુરેશ બક્ષીનાં કાવ્યો..


હિમત શાહ હળવાશો આ ભારે ભારે હેમંત ગજરાવાલા Hemant’s Creations..



શૈલા મુનશા વિચાર લહેરી નીરા શાહ Nira Shah’s blog


નવિન બેંકર એક અનુભૂતિઃ એક એહસાસ ઇન્દુ શાહ


ઇન્દુની શબ્દ સુધા

ડો કમલેશ લુલ્લા

Gujarat Darshan-from Space Shuttle


દીલીપ પરીખ DILIP PARIKH’S BLOG / E = MC2 વિનોદ પટેલ
વિનોદ પટેલનુ ચિત્ર અને રંગ જગત
 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 30, 2009 in ગુજબ્લોગજગત

 

One response to “ગુજરાતી સહિત્ય સરિતા

  1. BHARAT SUCHAK(GUJARATI

    નવેમ્બર 6, 2009 at 3:19 પી એમ(pm)

    ગુજરાતી સાહિત્ય સરિતાનાં હેતુઓ .

    ૧. ઉચ્ચકક્ષાનાં કવિ કે લેખક્ને આમંત્રણ આપી સ્થાનીક કવિ અને લેખકોનુ સર્જન સ્તર ઉંચુ લાવવા પ્રયત્નશીલ રહેવુ

    ૨. સ્થાનીક લેખન, યોગદાન કે સિધ્ધિ ને પ્રચલીત કે પ્રસિધ્ધ કરવા.

    ૩. લલિત કલાનાં કાર્યોમાં સહયોગ અને સહકાર આપવો

    ૪. સ્થાનીક અનુભવી કવિ અને લેખકોનો નવોદીત સર્જકોને લાભ મળે તેવુ ફલક આપવુ.

    khubaj saras udeshya safalata jaroor malase tema saka nathi

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: