ગદ્યસુર : સુરેશભાઈ ભીખાભાઈ જાની
” બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.“
જીવન મંત્ર
આ ક્ષણમાં જીવો. ” Live this moment powerfully. “
ગદ્યસુર : સુરેશભાઈ ભીખાભાઈ જાની
” બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.“
જીવન મંત્ર
આ ક્ષણમાં જીવો. ” Live this moment powerfully. “
સુરેશ જાની
નવેમ્બર 9, 2009 at 10:09 પી એમ(pm)
તમારી આ પ્રવૃત્તિએ ગુજરાતી બ્લોગ જગતમાં એક નવી ભાત પાડી છે.સૌ બ્લોગરોને એક તાંતણે બાંધવાનો ભાવ ખરેખર કાબિલે દાદ છે.
સાહિત્ય અને કલાના ક્ષેત્રે અરસિક ગણાતા ગુજરાતીઓને એ તરફ અભિમુખ કરવાની લાગણી, કેવળ નિજાનંદથી એક ડગલું આગળ ચાલવાની ભાવનામાંથી જન્મે છે. સાથી બ્લોગરોના આ પૂણ્યકામને સરાહવાની બન્ને તંત્રીઓની ચેષ્ઠા એનાથી અનેક ડગલાં આગળ છે.
આમ જ અનેક મતભેદો વચ્ચે સૌ બ્લોગરોની વચ્ચે સમાન તત્વોને પ્રાધાન્ય આપી, આવાં બીજાં અનેક પગલાં ભરતા રહો; અને એ કડી ન તુટી શકે તેવી મજબૂત સાંકળ બની રહે તેવી શુભેચ્છા
સુરેશ જાની
નવેમ્બર 9, 2009 at 10:18 પી એમ(pm)
એક અંગુલિનિર્દેશ ..
ગુજરાતી બ્લોગો અને વેબ સાઇટોની સતત વધતી જતી સંખ્યા જોતાં; આવી સૂચિઓથી અને આર.એસ. એસ. ફીડ થી કશુંક વિશેષ કરવાની તાતી જરૂર છે; એમ મને લાગે છે.નહીં તો આ માત્ર રેફરન્સ માટેનો જ પ્રયત્ન બની રહેશે.
એક સૂચન ….
કોઈને પણ માટે દિવસના ચાર પાંચ બ્લોગોથી વધારે બ્લોગોની મુલાકાત લેવાનું શક્ય નથી – મારા જેવા નવરા સહિત. આથી ચૂંટેલાં લખાણ કે સાહિત્ય, તજજ્ઞોની એક પેનલ અઠવાડીયે એક વાર પ્રકાશિત કરે, તો સર્વશ્રેષ્ઠ અને મૌલિક લખાણો એક જ જગ્યાએ બહુજનસમાજને વાંચવા મળી શકે.
BHARAT SUCHAK(GUJARATI
નવેમ્બર 23, 2009 at 3:22 એ એમ (am)
blog jagat ne abhar ke tamari pase thi gyan ane sahitya badhuja manava male che
pragnaju
એપ્રિલ 19, 2013 at 10:22 પી એમ(pm)
ધન્યવાદ
માણનારા પ્રમાણમા ઓછાનું આશ્ચર્ય!