ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર
બ્લોગર મિત્રો,
સંપ ત્યાં જંપ તે ન્યાયે…
ગુજરાતી ભાષા જેમ લોકો વધુ વાંચે તેમ તેનું સૌંદર્ય જાણે. માણે અને તે હેતુ સંપન્ન કરેછે ગુજરાતી બ્લોગજગતમાં જેટલા નોંધાયેલા બ્લોગ છે સંપ ત્યાં જંપ તે ન્યાયે… Gujarati Net Jagat Blog Aggregator બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી
ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી એગ્રીગેટ.
અત્યાર સુધી નોંધાયેલા બધા બ્લોગ અત્રે આપ વાંચી શકશો અને વધુ જેમ ખુલતા જશે તેમ ઉમેરાતા જશે. તકનીકી વિજ્ઞાન જેમ નવા રસ્તા શોધે છે તેમ આગળ વધીને ચાલો આપણે પણ વાચકોની સુવિધા વધારતા આ પ્રયોગને માણીયે.
આપનો બ્લોગ અહીં ઉમેરવામા આવ્યો છે, તેમછતા રહી જવા પામેલ હોય તો,
અહીં તમારો બ્લોગ ઉમેરા અહીં ક્લીક કરો..
બ્લોગરના નામ પ્રમાણેની યાદીમાં આપનો બ્લોગ રાખવા માંગતા ન હોય
ભૂલથી આવી ગયો હોય તો તે કાઢી નાખવા માટે
Member of ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી નું Widget તમારા બ્લોગ પર સાઈડબારમાં Membership Button મૂકી શકો છો.
ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે
ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે
(૧) બ્લોગરનાં નામ અને (૨) બ્લોગનાં નામ પ્રમાણે યાદીનો બ્લોગ…..
himanshupatel555
એપ્રિલ 14, 2010 at 11:16 પી એમ(pm)
મહેનત સારી છે, પરિણામે માહિતિ સુલભ બની છે અને સંધાન પણ.સાહિત્ય વાડો મટી એક્કેન્દ્રી થયું.
MADHAV DESAI
જુલાઇ 7, 2010 at 7:38 પી એમ(pm)
good blog, do visit my one http://www.madhav.in
awaiting your comments –
Komal
જુલાઇ 9, 2011 at 12:55 પી એમ(pm)
મિત્રો,
દરેકના જીવનમા પ્રેરણાત્મક લેખો દ્વારા ઉજાશ આણવાના ઉદ્દેશથી શરૂ કરવામા આવેલ બ્લોગ “અજવાળુ“ ઉપર હમણા જ એક પોસ્ટ મુકી છે, વાંચવા માટે અહી ક્લીક કરો.
http://ajvaduu.wordpress.com/
——————————————————–
પરાર્થે સમર્પણ
ઓક્ટોબર 2, 2011 at 7:46 પી એમ(pm)
શ્રી કાન્તીભાઈ અને શ્રી વિજયભાઈ,
ગુજરાતી ભાષાના ગૌરવને વધારતી એક વિશ્વ સાંકળ રચી આપે એક ઉમદા કદમ ઉઠાવ્યું છે.
બસ આ પ્રયાસને ખુબ ખુબ અભિનંદન.
“બ્લોગ બ્લોગને સાધતું આ નેટ જગત
ભાષાના ગૌરવને વધાવતું નેટ જગત
દેશ વિદેશના બ્લોગ હારમાળાનું જગત
બધા બ્લોગને એક તાંતણે બધતું નેટ જગત.”
vkvora2001
ઓક્ટોબર 25, 2011 at 6:37 એ એમ (am)
જય ભારત સાથે જણાવવાનું કે ઉપર
(૧) બ્લોગરનાં નામ અને (૨) બ્લોગનાં નામ પ્રમાણે યાદીનો બ્લોગ
લખેલ છે પણ બ્લોગરનાં નામ પર કલીક કરતાં માહીતી મળતી નથી. ઘટતું કરશો.