મિત્રો,
આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી એ – શ્રેષ્ઠ બ્લોગસ્પર્ધા 2011 ના પરીણામો આજે અહીં મૂકી રહ્યો છું.
![]() |
||
યશવંત ઠક્કર |
http://asaryc.wordpress.com | |
હિમાંશું કિકાણી |
http://cybersafar.com | |
હિના પારેખ |
http://heenaparekh.com | |
જુગલકિશોર વ્યાસ |
http://jjkishor.wordpress.com | |
કાર્તિક મિસ્ત્રી |
http://kartikm.wordpress.com | |
સં. ધવલ શાહ, વિવેક ટેલર |
http://layastaro.com | |
મુર્તઝા પટેલ |
http://netvepaar.wordpress.com | |
જય વસાવડા |
http://planetjv.wordpress.com | |
નીરજ શાહ |
http://rankaar.com | |
મૃગેશ શાહ |
http://readgujarati.com |
સર્વે વિજેતાઓને અનેકો અભિનંદન, ઉપરોક્ત વિજેતા દસેય બ્લોગના સંચાલક / લેખક મિત્રો નીચેનું ચિત્ર તેમના બ્લોગ પર બ્લોગજગત દ્વારા તેમને અપાયેલા આ સન્માનના પ્રતીક સ્વરૂપે મૂકી શકે છે. અથવા નીચે આપેલ કોડ તેમના સાઈડબારના ટેક્સટ વિજેટમાં મૂકી શકે છે.
અહીં કોઈ પ્રથમ કે અંતિમ વિજેતા નથી, અને આ યાદી સંપૂર્ણપણે અંગ્રેજી મૂળાક્ષરોને આધારે ગોઠવેલી છે.
મતદાન કરનાર અનેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તેમના યોગદાન વગર તો આ પ્રક્રિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. સમગ્ર પ્રક્રિયાના વિચારને વધાવી પ્રોત્સાહન આપી, નેટજગત પર તેને યોજવાની પરવાનગી આપનાર વિજયભાઈ અને કાંતિભાઈ, નીલમબેન દોશી અને ચેતનાબેનનો નિર્ણાયકો તરીકેની ભૂમિકા પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જે વડીલો અને મિત્રોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા માટે પરવાનગી આપેલી પરંતુ એક કે બીજી અગવડતાને લીધે ભાગ લઈ શક્યા નથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર. નીલમબેન દોશી અને ચેતનાબેન સાથે બાકી રહેલા મુદ્દાઓ માટે મેં મારી મતિ પ્રમાણે ગુણ આપ્યા છે.
અને અંતે સર્વે વિજેતાઓને ફરી એક વખત અભિનંદન, તેઓ આમ જ વાચકોને ગમતા રહે અને તેમના યોગદાન અને લેખન થકી શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપે એવી સમગ્ર બ્લોગજગત તરફથી શુભકામનાઓ.
<a href="https://netjagat.wordpress.com/2011/11/18/winners-2011-competition/"><img title="શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ ૨૦૧૧" src="https://netjagat.files.wordpress.com/2011/11/winnercup.png" alt="Best Gujarati Blogs" width="225" height="300" /></a><span style="color: #8a1717;">
rhvankar
ફેબ્રુવારી 17, 2012 at 10:41 પી એમ(pm)
the running water become a pure!,all languages are the next to GOD-HEAD on the earth!by the help of technology we fly in the dark!the copiers has no mind!a mountains of Gujarati sastu sahitya is the leader for our history!the use of language in the sex business is the progress of education!remember ,what is our motherland!what is our heritage!to conserve our GEETA,for happy tomorrow!
Dharmesh Vyas
સપ્ટેમ્બર 16, 2012 at 5:47 એ એમ (am)
waah waah !!
NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ
માર્ચ 11, 2013 at 4:23 પી એમ(pm)
સર્વે વિજેતાઓને અભિનંદન
rencontres coquines
માર્ચ 16, 2014 at 3:51 એ એમ (am)
Hi! This is kind of off topic but I need some advice from an established blog.
Is it very difficult to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast.
I’m thinking about setting up my own but I’m not sure where to start.
Do you have any ideas or suggestions? With thanks