RSS

(દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨

15 સપ્ટેમ્બર

મિત્રો,

તો ફરીથી સમય આવી ગયો છે લોકપ્રિય અને સમૃદ્ધ વિચારવંતુ ગુજરાતી વાંચન પીરસતા આ વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ / વેબસાઈટ્સ શોધી કાઢવાનો… !

ગુજરાતી બ્લોગજગતમાં ગત વર્ષે કરેલ અનોખી શરૂઆત એક સફળ, મજેદાર, સંતોષપ્રદ અને ઉપયોગી પ્રયત્ન હતો. આ વર્ષે પણ એ જ રીતે (દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨ નું આયોજન હાથ ધર્યું છે.

આ મહાકાય આયોજન માટે સૌપ્રથમ જરૂરત છે ગુજરાતી બ્લોગજગતની બ્લોગના નામ પ્રમાણેની ગત વર્ષની યાદીને ફરી એક વખત અપગ્રેડ કરવાની, વધુ ઉપયોગી અને વર્ગીકૃત કરવાની. આ કાર્ય માટે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા  અને / અથવા નવા બનેલા બ્લોગ્સની માહિતિ જરૂરી છે. યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, વેબકડી અને લેખક / સંપાદકના નામ આ પોસ્ટની નીચે પ્રતિભાવમાં ઉમેરવા વિનંતિ. ૧ ઓક્ટોબર સુધીમાં આ યાદી તૈયાર કરવાનો પ્રયત્ન છે.

એક વિચાર એવો પણ છે કે બ્લોગજગતની યાદી અને (દ્વિતિય) શ્રેષ્ઠ બ્લોગ સ્પર્ધા એ બે ભિન્ન બાબતો છે અને એ બંને અલગ અલગ રાખવા. પણ પ્રાથમિક વિચાર મુજબ હાલ તો ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવાની શરૂઆત કરી છે, હું અને કાંતિભાઈ કરસાળા આ કામ કરીશું.

સ્પર્ધાના અન્ય પાસાઓ અને વધુ વિગતો સાથે ટૂંક સમયમાં ફરી ઉપસ્થિત થઈશું. દરમ્યાનમાં આ કાર્યમાં મદદ કરવા માંગતા મિત્રો તરફથી સહકારની અપેક્ષા છે.

આભાર,

– જીજ્ઞેશ અધ્યારૂ

 
23 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 15, 2012 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

23 responses to “(દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨

 1. MARKAND DAVE

  સપ્ટેમ્બર 15, 2012 at 10:32 એ એમ (am)

  અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાસહ કોઈપણ કામ હોય તો વિના સંકોચ આદેશ શિરોધાર્ય શ્રીજિગ્નેશભાઈ, શ્રીકાંતિભાઈ.

  ફરીથી આપને આવા સુંદર કાર્ય બદલ હાર્દિક અભિનંદન.

   
 2. pinakin_outlaw

  સપ્ટેમ્બર 15, 2012 at 2:13 પી એમ(pm)

  http://marubaharvtu.wordpress.com
  પીનાકીન જોશી

   
 3. jagdish48

  સપ્ટેમ્બર 15, 2012 at 2:21 પી એમ(pm)

  Its my pleasure, if I can be helpful to you.

   
 4. yuvrajjadeja

  સપ્ટેમ્બર 16, 2012 at 5:10 એ એમ (am)

   
 5. miteshpathak

  સપ્ટેમ્બર 16, 2012 at 5:30 એ એમ (am)

   
 6. Dharmesh Vyas

  સપ્ટેમ્બર 16, 2012 at 5:46 એ એમ (am)

  Waah saras

   
 7. rkpurohit

  સપ્ટેમ્બર 16, 2012 at 1:36 પી એમ(pm)

   
 8. Vipul Desai

  સપ્ટેમ્બર 16, 2012 at 5:51 પી એમ(pm)

  ખુબ ખ્બ અભિનંદન! કાંતિભાઈ કરાસાળા સાહેબનું નામ ખબર છે. મારો બ્લોગ તમારા લીસ્ટમાં છે કે નહી તે ખબર નથી. ના હોય તો ઉમેરવા મહેરબાની કરશોજી.
  વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

   
 9. અમિત પટેલ

  સપ્ટેમ્બર 17, 2012 at 12:52 પી એમ(pm)

  પટેલ પરીવારના નમસ્કાર.
  http://patelparivar.wordpress.com

   
 10. BHARAT.S.BHUPTANI

  સપ્ટેમ્બર 17, 2012 at 5:57 પી એમ(pm)

  khubj saro prayas chee,tamara aa prayas ne amara abhinandan……

   
 11. સિદ્ધાર્થ છાયા

  સપ્ટેમ્બર 18, 2012 at 6:00 એ એમ (am)

  http://marivaat.in/
  સિદ્ધાર્થ છાયા ‘મારીવાત’

   
 12. Heena Parekh

  સપ્ટેમ્બર 18, 2012 at 2:54 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન આપની ટીમને. મારા લાયક કોઈ કામ હોય તો જણાવશો.

   
 13. vkvora Atheist Rationalist

  સપ્ટેમ્બર 19, 2012 at 10:21 એ એમ (am)

  આ સ્પર્ધાના બે ભાગ કરવા જોઇએ. જેમકે પ્રીલીમ. અને ફાઈનલ. એટલે કે પ્રથમ ભાગમાં કોને રસ છે એ ખબર પડે અને પછી છેવટે ફાઈનલ થાય તો ચોક્કસ પરીણામ સુદી પહોંચી શકાય.

   
 14. CHANGA primary school

  સપ્ટેમ્બર 19, 2012 at 3:56 પી એમ(pm)

  ખુબ અભિનંદન! મારો બ્લોગ તમારા લીસ્ટમાં છે કે નહી તે ખબર નથી. ના હોય તો ઉમેરવા મહેરબાની કરશોજી.

   
 15. I.J.KAPOOR

  સપ્ટેમ્બર 19, 2012 at 3:59 પી એમ(pm)

  ખુબ અભિનંદન! મારો બ્લોગ તમારા લીસ્ટમાં છે કે નહી તે ખબર નથી. ના હોય તો ઉમેરવા મહેરબાની કરશોજી

   
 16. Chetu Shah

  સપ્ટેમ્બર 21, 2012 at 6:04 પી એમ(pm)

  All the best ..!

   
 17. અશ્વિન પટેલ

  ઓક્ટોબર 7, 2012 at 6:42 એ એમ (am)

  ખુબ ખુબ અભિનંદન 🙂 🙂 મારો બ્લોગ તો છે લીસ્ટ માં… પણ સામે નામ લખજો …..તો જામો જામો પડી જાય….

   
 18. ઇન્દુ શાહ

  ઓક્ટોબર 8, 2012 at 8:26 પી એમ(pm)

  very good work

   
 19. Vinod R. Patel

  ડિસેમ્બર 2, 2012 at 2:20 એ એમ (am)

  શ્રી વિજયભાઈ,શ્રી કાન્તીભાઈ અને શ્રી જીગ્નેશભાઈ ,

  ઘણું જ સરસ .અભિનંદન

  મારા બ્લોગ વિનોદ વિહારનું નામ બ્લોગોની યાદીમાં જણાતું નથી .જો ન હોય તો એનો લીસ્ટમાં
  સમાવેશ કરવા વિનંતી છે .આપના પ્રયત્નોને સફળતા મળે એવી શુભેચ્છાઓ .

  વિનોદ પટેલ ,બ્લોગ વિનોદ વિહાર ,વેબ સાઈટ http://www.vinodvihar75.wordpress.com

   
 20. મુસ્તફા જાંબુઘોડા

  ડિસેમ્બર 16, 2012 at 11:49 એ એમ (am)

  જીગ્નેશ ભાઈ મારો બ્લોગ “મારી વાતો નો વાડો” https://mastmustu.wordpress.com/ ઉમેરવા અને blooger નો મારો જુનો બ્લોગ “૫૧૭ મારી જિંદગી” લીસ્ટ માંથી કમી કરવા વિનાનાતી.

   
 21. vkvora Atheist Rationalist

  ફેબ્રુવારી 3, 2013 at 12:13 એ એમ (am)

  પ્રીલીમની તૈયારી થઈ ગઈ હશે….

   
 22. mitulthaker

  ડિસેમ્બર 24, 2014 at 4:15 એ એમ (am)

  http://mitulthaker.wordpress.com/
  પ્રિય જીગ્નેશભાઈ,
  મારો બ્લોગ આછો પાતળો છે, કદાચ આ લીસ્ટ માં જગ્યા તો…..
  મિતુલ ઠાકર

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: