RSS

Category Archives: સમાચાર

ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉન લોડ

ગુજરાતી પુસ્તકો  ફ્રી ડાઉન લોડ (PDF File )

ગુજરાતી સાહિત્ય, ધર્મ, બાળવાર્તાઓ, નવલકથા, નાટકો, કાવ્યસંગ્રહો  વેબસાઈટ અને બ્લોગ પરથી આપ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.  આપના ધ્યાન પર ફ્રી ડાઉનલોડ ગુજરાતી પુસ્તકોની લીંક હોય તો કોમેન્ટ બોકસમા જણાવશો, જેથી આ લીસ્ટમાં સમાવેશ કરી આપશું.  સહકારની અપેક્ષા સહ…………. 

  1. તમે એક મનગમતું પુસ્તક કોઈને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઈને વાંચવા આપે, ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું એજ પુસ્તકનો મોક્ષ ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઈ ગયા પછી જન્મટીપની સજા પામવા માટે નથી થયો.- ગુણવંત શાહ

  2. પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાયા છે. ઉત્તમ પુસ્તકોનાં સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ. પં.શ્રીરામ શર્મા આચા

 

અક્ષ્રરનાદ

આત્મધર્મ

આનંદ-આશ્રમ

ક્રાંતિકારી પુસ્તકાલય -ઋષિ ચિંતન

ગદ્યસૂર

જાનકી

જીવનશૈલી

જૈન ઈ-લાઈબ્રેરી

દાદા ભગવાન

૧૦

દાવતે ઇસ્લામી

૧૧

પુસ્તકાલય

૧૨

ભજનામૃતવાણી

૧૩

માવજીભાઈ

૧૪

રામકબીર

૧૫

રીડ ગુજરાતી

૧૬

વીતરાગ-વાણી

૧૭

શબ્દપ્રીત  ઈ-પુસ્તકાલય

૧૮

શાળા સેતુ

૧૯

સબરસગુજરાતી

૨૦

સ્વર્ગારોહણ

૨૧

સ્વામી સચ્ચિદાનંદજી
 
 
 

ટૅગ્સ:

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

બ્લોગર મિત્રો,

સંપ ત્યાં જંપ તે ન્યાયે…

ગુજરાતી ભાષા જેમ લોકો વધુ વાંચે તેમ તેનું સૌંદર્ય જાણે. માણે અને તે હેતુ સંપન્ન કરેછે ગુજરાતી બ્લોગજગતમાં જેટલા નોંધાયેલા બ્લોગ છે સંપ ત્યાં જંપ તે ન્યાયે… Gujarati Net Jagat Blog Aggregator બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી એગ્રીગેટ.

અત્યાર સુધી નોંધાયેલા બધા બ્લોગ અત્રે આપ વાંચી શકશો અને વધુ જેમ ખુલતા જશે તેમ ઉમેરાતા જશે. તકનીકી વિજ્ઞાન જેમ નવા રસ્તા શોધે છે તેમ આગળ વધીને ચાલો આપણે પણ વાચકોની સુવિધા વધારતા આ પ્રયોગને માણીયે.

આપનો બ્લોગ અહીં ઉમેરવામા આવ્યો છે, તેમછતા રહી જવા પામેલ હોય તો,

અહીં તમારો બ્લોગ ઉમેરા અહીં ક્લીક કરો..

બ્લોગરના નામ પ્રમાણેની યાદીમાં આપનો બ્લોગ રાખવા માંગતા ન હોય

ભૂલથી આવી ગયો હોય તો તે કાઢી નાખવા માટે

અહીં ક્લીક કરો..

Member of ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી નું  Widget  તમારા બ્લોગ પર સાઈડબારમાં Membership Button  મૂકી શકો છો.

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે

(૧)  બ્લોગરનાં નામ અને (૨) બ્લોગનાં નામ પ્રમાણે   યાદીનો બ્લોગ…..


 
5 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 14, 2010 માં સમાચાર

 

કલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્યની “જ્ઞાન પ્રસાદી”

ગુજરાતી સાહિત્યનો અદ્દભૂત ખજાનાની  “જ્ઞાન પ્રસાદ” સ્વરૂપે એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તેવું અને

આપની કલ્પનાને સાકાર કરતું  ગુજરાતી બ્લોગજગતનું ટૂલબાર એટલે     ” કલ્પવૃક્ષ”

કલ્પવૃક્ષ - ટૂલબાર કલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્યની “જ્ઞાન પ્રસાદ”

ગાયત્રી જ્ઞાન પ્રસાદ

“કલ્પવૃક્ષ” Tool bar ની ખાસ વિશિષ્ટતા :-

1.        બ્લોગના નામ પ્રમાણેની યાદી,

2.        બ્લોગરનાં નામ પ્રમાણેની યાદી

3.        ગુજરાતી નેટ જગત

4.        અદ્યતન ગુજરાતી ટૂલબાર

5.        ગુજરાતી સમાચાર પત્રો/સામયિકો..

6.        અન્ય ગુજરાતી વેબ સાઈટ

7.        રેગ્યુલર અપગ્રેડ થતા બ્લોગ તાજાખબરમાં મુકવામાં આવેલ છે.

અત્રે અપાતી માહિતી આપની જાણકારી માટે અપાતી હોય છે.

કલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્યની “જ્ઞાન પ્રસાદ”

ગુજરાતી બ્લોગજગતમાં થતી ચહલ પહલ ધ્યાનમાં રાખો..

 

સંપ ત્યાં જંપ તે ન્યાયે…

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે ઘણા લોકોએ બ્લોગની યાદી બનાવી છે તે સૌના સહયોગને સ્મરતા અને તેમના કાર્યને સરાહતા લગભગ છ મહિને ફરી તે જુની યાદીમાં અમને મળેલ વિગતો ઉમેરી રજુ કરી રહ્યા છીયે ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે બ્લોગનાં નામ પ્રમાણે  અને બ્લોગરનાં નામ પ્રમાણે યાદી તૈયાર કરી છે. અમારા મનમાં આ યાદી હજી વિશદ બની શકે છે અને તે માટે આપ સૌનો સહકાર અપેક્ષિત છે

અગાઉ જેમની યાદી આ યાદીમાં સમાવાઇ છે તે સૌ એટલે કે મૃગેશ શાહ,  ઉર્મિસાગર , ચિરાગ ઝાઝી ,  ડો વિવેક ટેલર, વિનયભાઈ  ખત્રી,  નિલેશ વ્યાસ અને  ભરતભાઈ સુચકને આ પ્રસંગે ન સ્મરીયે તો નગુણા કહેવાઇએ.   અમારા ધ્યાન બહાર કોઇક નામ હોય અને તેઓ આ ક્ષેત્રે કાર્યાંવીત હોય તે સૌનાં સહકાર  અને માર્ગદર્શનને પણ અમારા સલામ.

નવા બ્લોગર મિત્રોને કે જે બ્લોગર ભાઇઓનું નામ આ યાદીમાં ન હોય તેમને વિનતી  કે આ બ્લોગ ગુજરાતીમાં લખતા બ્લોગરો માટે છે. અને તમારા બ્લોગને આ યાદીમાં સમાવવા નિમ્ન લીખીત માહીતિ સાથે સંપર્ક સાધવા વિનંતી

1. બ્લોગ ચલાવતા બ્લોગરનું નામ

2. બ્લોગનું નામ અને તેમાં મૂકેલ કેટેગરી

3. બ્લોગ જ્યાં ચાલે છે તે સ્થળ અને દેશનું નામ

4. બ્લોગ નો વિષય (બૃહદ જેમ કે કાવ્ય શાયરી લોકસંગીત ટુંકી વાર્તા નવલક્થા ચિંતન વિગેરે)

5. ઇ મેલ સંપર્ક જે પ્રસિધ્ધ નહી થાય.

6. પાસપોર્ટ સાઇઝનો ફ્રંટ પોઝ ફોટો (બ્લોગ ઉપર અપ્ડેટ કરેલૂ હોય તો તે ફોટો)

-: સંપર્ક સૂત્ર :-

વિજયભાઈ શાહ વિજયભાઈ શાહ, Kantibhai Karshala કાંતિભાઈ કરસાળા
Email: vijaykumar.shah@gmail.com Email : karshalakg@gmail.com

વિજયનું ચિંતન જગત

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

O કાંતિભાઇ કરશાળા O વિજયભાઈ  શાહ

નાં જય ગુજરાત

 
18 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 16, 2009 માં સમાચાર

 
 
%d bloggers like this: