RSS

ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ

13 Mar

બ્લોગનાં નામ પ્રમાણેની યાદી

ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ – ૯૫૦ થી વધુ બ્લોગ્સનાં નામ પ્રમાણે બનેલી યાદી -૨૦૧૧ તૈયાર થયેલ, આ યાદી અપૂર્ણ છે તેમા સુધારા વધારા થશે આપને વિનંતી કે યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, જે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા અને નવા બનેલા ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવા માટે આ નીચે આપેલ ફોર્મમાં વિગત ભરીને સબમીટ કરશો,

Advertisements
 

21 responses to “ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ

 1. Lalji Sir

  March 16, 2013 at 4:53 pm

  nice

   
 2. Bharat Bhuptani

  March 18, 2013 at 6:56 am

  *Sir,*
  *I appreciate your efforts for Guj.blogjagat,I also intersted to join
  .Kindly guide me in this matter.*
  *Thanks.*
  *BHARAT BHUPTANI*

   
 3. haresh padaliya

  April 11, 2013 at 3:54 am

  આપના બ્લોગમાં જોડાવા માટે શું કરી શકાય બ્લોગની યાદીમાં અપગ્રેડ કરવાના પ્રયત્ન કરું છુ પણ નથી અપગ્રેડ નથી થતું palzzzz email થી જણાવશો.

   
 4. hathisthan shala2

  July 30, 2013 at 4:01 pm

  ”save tree save earth”

   
 5. હાર્દિક પટેલ

  August 3, 2013 at 6:53 am

  આ ખુબ સારી વાત છે કે બધા બ્લોગ એક જગ્યાએ જ મળી રહે છે આજ સુધી હું ગુજરાતી બ્લોગ શોધતો હતો પણ નેટજગત મળતાની સાથેજ મને બધા ગુજરાતી મિત્રો ના બ્લોગ મળી ગયા
  નેટજગત ના બ્લોગર મિત્રો તમારો ખુબખુબ આભાર

   
 6. પ્રા. દિનેશ પાઠક

  August 8, 2013 at 10:27 pm

  મારો સ્વરચિત ગીતો નો બ્લોગ “તમારું મનન એજ મારું કવન હો!” ઉમેરવા માટે ઉપર જણાવેલ ફોર્મ ભર્યું છે પણ યાદીમાં મારો બ્લોગ જણાતો નથી. મારાં બ્લોગને યાદીમાં સમાવી લેવાની કૃપા કરશોજી.

  બ્લોગનું સરનામું: http://ddpathak.wordpress.com/

   
 7. hardik koradiya

  September 11, 2013 at 9:52 pm

  My blog is nice

   
 8. hardik koradiya

  September 11, 2013 at 9:56 pm

  all information in Gujarati and all data in Gujarati

   
 9. vkvora Atheist Rationalist

  September 16, 2013 at 9:36 am

  વીવેકપંથ
  http://www.vkvora2001.blogspot.in

  વી કે વોરા

  દેશ અને દુનીયાની વાતો રેશનલ સમાજ ઉપર

   
 10. manoj suthar

  October 16, 2013 at 9:07 am

  manojsuthar.wordpress.com

  blog ne add karso.

   
 11. niharika.ravia

  December 26, 2013 at 9:59 am

  ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

   
 12. Rekha patel

  January 3, 2014 at 3:48 pm

  સૌંદર્ય તો આંખો વડે પીવાતો શરાબ છે સાકી
  ઉતર્યા પછી જાણશો કે નકરો આભાશ છે સાકી

  પૂછો બાગ ને ઉપવનને કે ભાગ્યમાં શું મળ્યુ છે?
  મુરઝાતા ફૂલો સાંજે ગણે એ,આખરી શ્વાસ છે સાકી

  પૂછો તમે સુરદાસને,’પ્રીત કેમ ચડાવશે ચાકડે?
  વિના આંખે પ્રેમને આપ્યો,એ મજાનો ધાટ છે સાકી

  પ્રેમને સદાય અમે બસ ભક્તિ ગણી નમતા રહ્યા
  રાધા,મીરા,રેખાનો સહિયારો મારામાં વાસ છે સાકી

  જતા જતા જો ભીની આંખે આવજો કહો તો સારું
  તૂટેલા હૃદયને પણ સંધાય જવાની આશ છે સાકી

  શું ફર્ક પડે છે,કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર
  રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી

  -રેખા પટેલ ( વિનોદિની )
  Usa

   
 13. hitesh bamaniya

  March 4, 2014 at 5:16 pm

  Sir this is my site http://bamaniyahitesh.blogspot.in. booked in your site so sir rearreng my blog old blog name hitesh bamaniya wel come u

   
 14. bharatkumar b. trivedi.

  March 11, 2014 at 1:12 am

  hareshbhai, kharekhar aapno aa sunder prayas chhe. khub gamyu. badhi comment gujarati ma j aavavi joiye, parantu gujarati software bagadyu chhe,

   
 15. navinbhai govabhai bhatiya

  મે 12, 2014 at 4:52 pm

  હૂ આ દેશ ની જનતા ને કહેવા માંગૂ છૂકે આપણ ને આઝાદી મળી તયારે ભારતકહેવૂ હતુ અને આજે કે વુ છે.

   
 16. shivlal..p...kabaria

  August 5, 2014 at 9:58 pm

  thiswebisgoodforourfemily.thanks.

   
 17. pradip bhao

  January 4, 2015 at 11:38 am

  Sir hu blog banavva ichhu such pan blog ban to math I to made such karvu the jamavso plzzzz cmsayla@gmail.com

   
 18. jaxi

  January 9, 2015 at 10:38 am

  Fine

   
 19. DharaBhattYeole

  મે 17, 2015 at 3:53 pm

  Hello.. Have filled in d form.pls include my blog on ur page. Thanking u.
  My blog is https://dharabhattyeole. WordPress.com/

   
 20. pravinbhai

  December 11, 2015 at 5:52 am

  I AM PRAVINBHAI KARELIYA IF ANY HOME WORK BUSINESS SO PLEASE HELP ME MY CELL NO. 94293 22840, EMAIL :kareliyapd@gmail.com

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: