RSS

સમન્વય – ચેતના શાહ

23 નવેમ્બર

સમન્વય ~ : ભક્તિ, સંગીત અને સાહિત્યનો સમન્વય.

જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ – સંગીત – સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!

ચેતના શાહ ( લંડન, સુદાન, ભારત )

ભજન-કીર્તનનો મનોરથ એટલે શ્રીજી સત્સંગ. ગીત, સંગીત ને સૂરનો સમન્વય. ઋણાનુબંધ – એક ઝાકળભીનું સ્પંદન.
શ્રીજી સૂર-સરગમ ~ અનોખુંબંધન
Madhurashtakam… – Pranay-Puja… – દિવાળીની શુભેચ્છાઓ… –
Janmashtami Darshan… – Ye dil aur unki… – રાખડી… –
Pragat thaya… – Pal-pal dil… – મૈત્રીભાવનું પવિત્ર ઝરણું… –
Guru Purnima… – Maai..ree… – મમતા… –
Mari hundi swikaro… – Tera mujse hai… ગુરુવંદના… –



 
4 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 23, 2009 માં ગુજબ્લોગજગત

 

4 responses to “સમન્વય – ચેતના શાહ

  1. BHARAT SUCHAK(GUJARATI

    નવેમ્બર 23, 2009 at 3:20 એ એમ (am)

    jindagi ma bhakti,sanggit ane sahitya no samnvay thay gayo pachi anandja anand che-thanks ane abhinandan sunder samnavay mate

     
  2. kirit shah

    નવેમ્બર 23, 2009 at 8:58 એ એમ (am)

    bahuj saras – sachi mehnat – sachi lagan thanks for your contribution to the world of Gujarati language

     
  3. chetu

    નવેમ્બર 23, 2009 at 7:56 પી એમ(pm)

    માનનીય શ્રી વિજય ભાઈ તથા શ્રી કાંતિ ભાઈ ,

    આપ દ્વારા સુન્દર કાર્યો થઇ રહ્યા છે.. ખરેખર ગુજરાતીઓ ને એક તાંતણે નજીક લાવવા માં આપનો ફાળો અમુલ્ય છે … આપ આમ જ આપના કાર્યો માં યશ મેળવો, એવી પ્રભુ પાસે પ્રાર્થના.. આપે ” સમન્વય ” ને ” એક તાંતણે બાંધતી કડી ” પર સ્થાન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર

     
  4. neetakotecha

    નવેમ્બર 24, 2009 at 5:26 પી એમ(pm)

    chetna ben aapno blog to aapna jevo j sunder che..
    ane bhakti may pan etlo j..khub gamiyu aa page mane..ketlu sunder banavyu che..

    shreeji to pote j ek adbhut blog che…
    sur sargam to khub j saras che..
    ane
    anokhu bandhan pan khub saras..
    gr888 cho tame…

     

Leave a comment