RSS

બ્લોગ / વેબસાઈટ જેના માટે વોટ અપાયા છે…..

18 ઓક્ટોબર

મિત્રો,

ગઈ કાલે રાત્રે નવથી સવારના ત્રણ અને આજે સવારે ફરી નવથી બાર એમ કુલ નવેક કલાકની મારી અને પ્રતિભાની સહીયારી કસરતને લીધે આજે ફરી નવી અપડેટ્સ સાથે હાજર થઈ શક્યો છું. હાઆ…………….શ !

જે બ્લોગ્સ / વેબસાઈટ્સને એકથી લઈને અનેક વોટ મળ્યા છે તે દરેકનો સમાવેશ નીચેની યાદીમાં અંગ્રેજી કક્કાવાર કર્યો છે. ૧૨૧ જુદા જુદા બ્લોગ્સ / વેબસાઈટ માટે વોટ થયા છે. કુલ મત અપાયેલ વેબકડીઓની સંખ્યા (એક વાર / અનેક વાર ગણીને) ૪૦૭ થવા જાય છે. આ સંપૂર્ણ યાદી છે. લગભગ પાંચેક જેટલા વોટ્સ સાચું નામ / ઈ-મેલ સરનામું ન હોવાને લીધે અથવા એકથી વધુ વખત એક જ નામે થયા હોવાને લીધે રદ્દ કરવા પડ્યા છે. ઘણા મિત્રોએ એકથી વધુ સિંગલ વોટિંગ (એક જ વેબસાઈટ / બ્લોગને મતદાન) કર્યુ છે અને તેમના IP Address પણ એક જ છે છતાં તેમને શંકાનો લાભ આપ્યો છે. નિર્ણાયકોના અને આયોજકોના વેબસાઈટ / બ્લોગ્સને મળેલા મત પણ રદ્દ કરવા પડ્યા છે. જેમને સૌથી વધુ મતો મળ્યા છે એવી ૨૫ વેબસાઈટ્સ / બ્લોગ્સની યાદી નિર્ણાયકોને પહોંચતી કરી રહ્યો છું. હવે ઑવર ટુ જજીસ…..

A

aasvad.wordpress.com
adhir-amdavadi.blogspot.com
adilmansuri.com
akhilsutaria.wordpress.com
akhiltv.com
akshitarak.wordpress.com
algari.blogspot.com
aminazar.wordpress.com
amritgirigoswami.gujaratiblogs.com
apanugujarat.blogspot.com
arvindadalja.wordpress.com
asaryc.wordpress.com
ashokvaishnavliesureshare.blogspot.com
axaypatra.wordpress.com
ayudigest.wordpress.com
ayurjagat.wordpress.com

B

bazmewafa.wordpress.com
bhagwadgomandal.com
bhajman-vartalap.blogspot.com

C

chandrapukar.wordpress.com
charkho.blogspot.com
cybersafar.com

D

das.desais.net
devikadhruva.gujaratisahityasarita.org
devikadhruva.wordpress.com
drmahesh.rawal.us
drsharadthakardiary.blogspot.com

F

forsv.com

G

gujaratisahityasarita.org
gadyasarjan.wordpress.com
girishdesai.wordpress.com
gujarati.nu
gujaratisahityasangam.wordpress.com
gurjardesh.com
geet-gunj.blogspot.com
gujaratilexicon.com
gujmom.com
govindmaru.wordpress.com
gopalparekh.wordpress.com
gadyasoor.wordpress.com
gujjuzen.blogspot.com
gunvantshah.wordpress.com

H

hemapatel.gujaratisahityasarita.org
heenaparekh.com
harshalpushkarna.blogspot.com
himanshupatel555.wordpress.com

I

iamdeepakpatel.blogspot.com
inetknowledge.wordpress.com
iamashvin.wordpress.com
itzhp.wordpress.com

J

jjkishor.wordpress.com

K

krunalc.wordpress.com
kartikm.wordpress.com
kavyadhara.com
kavilok.com
krutesh.info
krishnanoaadhar.wordpress.com
kanakvo.wordpress.com
kinner-aacharya.com

L

lokkosh.gujaratilexicon.com
layastaro.com
life-dreams2reality.blogspot.com/

M

mavjibhai.com
mitixa.com
mbhojak.wordpress.com
marobagicho.wordpress.com
markanddave.blogspot.com
marisamvedna.blogspot.com

N

nabhakashdeep.wordpress.com
netvepaar.wordpress.com
navinbanker.gujaratisahityasarita.org
niravrave.wordpress.com
neepra.com
nvndsr.blogspot.com

P

planetjv.wordpress.com
piyuninopamarat.wordpress.com
preetikhushi.wordpress.com
parekhheena.wordpress.com
prempatro.wordpress.com
pravinash.wordpress.com
prashamtrivedi.blogspot.com
pustakalay.com

R

raolji.com
readgujarati.com
rankaar.com
rajniagravat.wordpress.com
readsetu.wordpress.com
rupen007.wordpress.com
rajeshwari.wordpress.com

S

sspbk.wordpress.com
shakilmunshi.wordpress.com
swapnasamarpan.wordpress.com
shikshansarovar.wordpress.com
shikshanaakash.wordpress.com
spancham.wordpress.com
saksharthakkar.wordpress.com
sites.google.com/site/semahefil – Sunday E Mehfil
saryu.wordpress.com
sabrasgujarati.com
shabdaspardha.gujaratisahityasarita.org
sherantaxari.gujaratisahityasarita.org
saurabh-shah.com
sureshbjani.wordpress.com
swargarohan.org
stop.co.in
sarovar.wordpress.com
shabreesanchay.blogspot.com
shaktikant.com
shreemadhuram.wordpress.com

T

ttechlab.wordpress.com
treenetram.wordpress.com

U

urvishkothari-gujarati.blogspot.com
urmisaagar.com
ushapatel.wordpress.com

V

vishwadeep.wordpress.com
venunad.wordpress.com
vachanyatra.wordpress.com
vinelamoti.com
vmtailor.com
vmbhonde.wordpress.com

W

webmehfil.com
wallsofignorance.wordpress.com

આ બધાને તેમના વેબ એડ્રેસ સાથે લિન્ક કરવાની કસરત અત્યારે કરવી મુશ્કેલ છે એટલે ફક્ત તેમના વેબસરનામા અહીં મૂક્યા છે.

અને જે મિત્રોએ શ્રેષ્ઠ ૧૦ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા ૨૦૧૧ ની ઈમેજ પોતાના સાઈડબારમાં મૂકી હતી તેઓ હવે તેને હટાવી શકે છે. એ બધા મિત્રોનો આ આખીય પ્રક્રિયામાં મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

– જિજ્ઞેશ અધ્યારૂ

 
12 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 18, 2011 માં ગુજબ્લોગજગત

 

12 responses to “બ્લોગ / વેબસાઈટ જેના માટે વોટ અપાયા છે…..

 1. Dipak Dholakia

  ઓક્ટોબર 18, 2011 at 7:04 એ એમ (am)

  તમે ગજબ મહેનત કરી છે. આના પરથી વાચકોની રુચિનો ખ્યાલ આવશે.

   
 2. પરાર્થે સમર્પણ

  ઓક્ટોબર 18, 2011 at 7:18 એ એમ (am)

  સંચાલક મિત્રો,
  આપની મહેનત અનેરો રંગ લાવી અને ગુજરાતી બ્લોગની એક હારમાળા રચાઈ ગઈ.
  ખુબ ખુબ અભિનંદન……..યાદી પ્રસિદ્ધ કરવા બદલ આભાર.

   
 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  ઓક્ટોબર 18, 2011 at 3:55 પી એમ(pm)

  આદરણીયશ્રી. સંચાલક્શ્રીઓ

  આપે ખરેખર એ સાબિત કરી બતાવ્યુ કે

  ” પરિશ્રમ એજ પારસમણિ છે.”

  પ્રથમ પ્રયત્ન હતો પણ સૌને સારા

  અનુભવો જ થયા છે.

  ફરી એક્વાર આપ સૌ મિત્રોને ગુજરાતી

  બ્લોગર મિત્રો વતી અભિનંદન

  ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

   
 4. mayaraichura

  ઓક્ટોબર 18, 2011 at 5:34 પી એમ(pm)

  અપડેટ્સ આપવા માટે ખુબ ખુબ આભાર .

   
 5. vkvora2001

  ઓક્ટોબર 19, 2011 at 3:14 એ એમ (am)

  આ વીધી ગમે કે ન ગમે, વીધી અટપટી હોય, મહેનત કરવી પડે, ભુલો થાય પણ આ વીધીમાંથી પાર તો પડવું જ પડશે.

  આનાથી ચોક્કસ એક માર્ગ થાશે અને બ્ધાને આનંદ થશે.

  લખાનાર અને વાંચનારને તથા મારા જેવા કોમેન્ટ લખનારને પણ એમાંથી કંઈક જાણવાનું મળશે.

  આપની કાર્યવાહીને અભીનંદન…..

   
 6. Krishnakumar

  ઓક્ટોબર 24, 2011 at 9:25 એ એમ (am)

  really very good exercise ! Thank u very much for sharing with us !

   
 7. mayaraichura

  ઓક્ટોબર 29, 2011 at 5:28 એ એમ (am)

  happy new year to all .diwali n besatu varas has gone. where is the result ?all r waiting for it.

   
 8. ushapatel

  નવેમ્બર 5, 2011 at 9:07 પી એમ(pm)

  ખૂબ ખૂબ આભાર સંચાલકમિત્રોનો..આજરોજ જ્યારે મારા વાંચવામાં યાદી આવી ત્યારે મરું નામ એમાં સામેલ છે એમ વાંચી ઘડીક તો માન્યામાં ન આવ્યું..કારણ હજી હજી તાજેતરમાં જ બ્લોગ એગ્રીગેટરમાં નામ ઉમેરાયું ત્યારે મને ખબર પડી કે મારું નામ સામેલ થયું છે જેની નોંધ આત્મીય વિનયભાઈ અને રૂપેન ભાઈ દ્વારા ખબર પડી એજ મારું ઈનામ છે..અર્થાત પ્રોત્સાહક છે..એનાથી મને એ જાણાવા મળ્યું કે મારું લેખનકાર્ય એ વાચકમિત્રોને કેટલું આવકાર્ય છે..કેટલા અંશે તે ન કહી શકું..ખેર એ તો પરમાત્મા જ જાઅણે પણૅ હું સર્વની આભારી છું..વિનયભાઈ, રૂપેનભાઈ,વાચકમિત્રો અને સંચાલકો તથા નિર્ણાયકો અને જહેમત ઉઠાવનાર સૌકોઈનો અને પ્રભુનો તો અવશ્ય…અસ્તુ…

   
 9. ushapatel

  નવેમ્બર 5, 2011 at 9:11 પી એમ(pm)

  ખૂબ ખૂબ આભાર સંચાલકમિત્રોનો..આજરોજ જ્યારે મારા વાંચવામાં યાદી આવી ત્યારે મારું નામ એમાં સામેલ છે એમ વાંચી ઘડીક તો માન્યામાં ન આવ્યું..કારણ હજી હજી તાજેતરમાં જ બ્લોગ એગ્રીગેટરમાં નામ ઉમેરાયું ત્યારે મને ખબર પડી કે મારું નામ સામેલ થયું છે જેની નોંધ આત્મીય વિનયભાઈ અને રૂપેન ભાઈ દ્વારા ખબર પડી એજ મારું ઈનામ છે..અર્થાત પ્રોત્સાહક છે..એનાથી મને એ જાણાવા મળ્યું કે મારું લેખનકાર્ય એ વાચકમિત્રોને કેટલું આવકાર્ય છે..કેટલા અંશે તે ન કહી શકું..ખેર એ તો પરમાત્મા જ જાઅણે પણૅ હું સર્વની આભારી છું..વિનયભાઈ, રૂપેનભાઈ,વાચકમિત્રો અને સંચાલકો તથા નિર્ણાયકો અને જહેમત ઉઠાવનાર સૌકોઈનો અને પ્રભુનો તો અવશ્ય…અસ્તુ…

   
 10. Kartik

  નવેમ્બર 10, 2011 at 8:14 એ એમ (am)

  જજીસ જાગે છે કે ઉંઘે છે? 😀

   
 11. દીપક

  ડિસેમ્બર 3, 2011 at 8:13 એ એમ (am)

  અરે! મારા જેવા નવા નિશાળિયા માટે કોણે વોટ આપ્યો હશે! ખરેખર, આપની યાદીમાં મારું નામ જોઈને ખુબ ખુશી અનુભવી રહ્યો છું. સહુનો ખુબ ખુબ આભાર! (જરાક લિંકના નામમાં સુધારો કરી લેશો… imdeepakpatel.blogspot.com)

   
 12. Praful Thar

  જુલાઇ 18, 2013 at 5:55 પી એમ(pm)

  આપે ખરેખર ખુબ જ મહેનત કરી છે

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: